BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//EventMann//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
BEGIN:VEVENT
UID:event-72@eventmann.com
DTSTAMP:20261022T010308Z
DTSTART:20261107T140000Z
DTEND:20261107T210000Z
SUMMARY:શુભ દીપાવલી ૨૦૨૬
DESCRIPTION:શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન પ્રસંગ ૦૭.૧૧.૨૦૨૬\, શનિવાર- ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટજેમ ફળમાં કેરી\, નાસ્તામાં ગાંઠીયા-જલેબી\, સમાજમાં &#34\;ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ&#34\; એમ તહેવારો માં દિવાળી અને સથવારામાં તમે પોતે. આ બધી શ્રેષ્ઠ વસ્તુઓ જ્યાં સાથે મળે ત્યાં કેવો જલસો પડે? બસ તો એવો જ જલસો કરવાં આપણે સૌ તા. ૦૭.૧૧.૨૦૨૬ શનિવારના રોજ દિવાળી અને નવા વર્ષને વધાવીશું. ગુજરાતી નવું વર્ષ ઊજવવા માટે ફક્ત ગુજરાતી મિત્રો માટે જ વળી પાછું નાનકડું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો બધાં સાથે મળીએ. રમીએ\, નાચીએ\, કુદિએ...\n\nhttps://eventmann.com/events/subhdipavali2026
LOCATION:TVH Botnang\, Schumannstraße 10\, Stuttgart\, BW\, Germany
URL:https://eventmann.com/events/subhdipavali2026
STATUS:CONFIRMED
END:VEVENT
END:VCALENDAR
