જન્માષ્ટમી ઉજવણી ૨૦૨૬
À propos de cet événement
સંભવામિ યુગે યુગે એ વચનને પાળવા, આપણા અંદર રહેલી આસુરી શક્તિઓનો નાશ કરવાં અને દૈવી શકિતઓને પુનઃસ્થાપિત કરવા પ્રભુ યુગે-યુગે, દિને-દિને પધારે છે. એમની ચેતનાને આપણી ચેતના સાથે તારતમ્ય સાધવા ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટના સૌજન્યથી આપણે તા. ૦૪.૦૯.૨૦૨૬ના રોજ જન્માષ્ટમીનો પાવન ઉત્સવ ઉજવીશું. જગતના આત્મા એવા શ્રીકૃષ્ણચંદ્ર ભગવાનની દિવ્ય લીલાઓ માણીશું અને એમનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક મનાવીશું. આ ઉત્સવનો સંપર્ણ ખર્ચ સ્ટુટગાર્ટ ગુજરાતી સમાજ ભોગવશે. આપણે તો શ્રદ્ધાનાં લીલાં તોરણ લઈને ભગવાનને વધાવાના છે. તો થઈ જાવ તૈયાર!
પ્રવેશ વિનામૂલ્યે પણ નોંધણી જરુરી.
સ્થળ: મથુરાની જેલ Plochingen Hall
કાર્યક્રમની રુપરેખા:
🎵 ૦૫:૦૦ થી ૦૫:૩૦ — ભજન-કિર્તન
💃 ૦૬:૦૦ થી ૦૭:૦૦ — નૃત્ય, પ્રશ્નોત્તરી વગેરે..
🍽️ ૦૭:૦૦ થી ૦૮:૦૦ — પોટલક
🎭 ૦૮:૦૦ થી ૦૮:૩૦ — નાટક
🪔 ૦૮:૩૦ થી ૦૯:૩૦ — જન્મોત્સવ, ગરબા, ઉત્સવ
🧹 ૦૯:૩૦ થી ૧૦:૦૦ — સમૂહમાં સફાઈ અને વિદાય
|| જય શ્રી કૃષ્ણ ||
Localisation
Organisé par
A home for Gujarati culture in Stuttgart
Étiquettes
- Non autorisé Les réservations ne peuvent pas être annulées.
- Non autorisé Les informations du participant ne peuvent pas être modifiées après la réservation.
- Non autorisé Les billets ne peuvent pas être transférés à une autre personne.
0 Avis
Types de billets
Adult Ticket
CompletChild Ticket < 6 Years
CompletNe peut être réservé qu'avec un autre billet, et il n'en reste aucun.
Plus d'événements comme celui-ci
Autres événements à Culturel
ભવ્ય નવરાત્રી મહોત્સવ ૨૦૨૬
નવરંગ નવરાત્રી 2026
GSG - Frankfurt Youth Garba 2026 [Open for All]